જિલ્લામાં જગત વિખ્યાત તરણેતરનો મેળો પરંપરાગત લોકસંસ્કૃતિ સાથે યોજાય છે ત્યારે દર વર્ષે યોજતા મેળા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને આગામી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન આ મેળો યોજાશે જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાડા પ્રેમસુ ડેલું એ મેળાની મુલાકાત લઇ અધિકારીઓને કર્મચારીઓ સાથે વિચારું આયોજન અને લોકો સારી રીતે મેળો મળી શકે તે માટે જરૂરી સુચન અને માર્ગદર્શન આપી અને સમીક્ષા કરી હતી. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા