મહીસાગર જિલ્લા પોલીસવળા તરીકે આજે સવારે વિધિવત રીતે યુવા આઈપીએસ સફિન હસનએ ચાર્જ સંભાળ્યો છે. આજે સવારે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધિવત રીતે મહીસાગર જિલ્લા પોલીસવળા તરીકે તેમણે આજે ચાર્જ સંભાળ્યો.