મૂળ દેત્રોજ તાલુકાના નાથપુરા ગામના અને હાલ નાનીકડી ગોકુલધામ બંગ્લોઝ માં રહેતા ગોવિંદભાઈ પટેલે કડી પોલીસ મથકે ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.ગઈ તારીખ 17 ઓગસ્ટના રોજ તેઓ તેમજ તેમના પત્ની તેમનો દીકરો જીતેન્દ્ર સરા ગામ તાલુકો મુળી મુકામે રહેતો હોય તેઓ તેમના દીકરાના ઘરે ગયા હતા અને ત્યાં રોકાયેલા હતા. નાની કડી ગોકુલધામ બંગલોજ ખાતે થીજિતેન્દ્રને 7 સપ્ટેમ્બર ની રાત્રે 11:00 વાગ્યાથી 8 સપ્ટેમ્બર સવારે 6:00વાગ્યા સુધી દરમિયાન તમારા ઘરનું લોક