સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો રવિ સિઝન દરમિયાન મોટાભાગે બટાકાના પાકનું વાવેતર કરતા હોય છે બટાકામાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાના પાકનું વાવેતર કરતા હોય છે જોકે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી કંપનીઓ સામે અનેક વિસંગતતાઓ સામે આવી હતી જેને લઈને ખેડૂતોના બે અલગ અલગ સંગઠનો કંપનીઓ સામે સમાધાનકારી વાતચીત કરી રહ્યા છે ત્યારે ખેડૂત ન્યાય સંગઠન દ્વારા ગઈકાલે ખાનગી કંપની સાથે એક બેઠક યોજી હતી જોકે