This browser does not support the video element.
હિંમતનગર: શહેરના બ્રહ્માણીનગરના બંધ મકાનમાંથી રૂા.૨.૪૫ લાખના દાગીના અને રોકડ ચોરાતા નોંધાઇ પોલીસ ફરીયાદ.
Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
હિંમતગરની બી.ડીવીઝનની પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બ્રહ્માણીનગર સ્થિત ગંગાપાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી ૨૫ દિવસ અગાઉ અજાણ્યા શખ્સો સોનાચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૂા. ૨.૪૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ મકાન માલિકે સોમવારે બી.ડીવીઝન પોલીસ સટેશનમાં નોંધાવી હતી.આ અંગે મૂળ હિંમતનગરની ગંગાપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા નરેશકુમાર છોટાલાલ પ્રજાપતિએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૦૮ ઓગસ્ટ