તાપીના જિલ્લાના નિઝર ખરિદ વેચાણ સંઘની ચૂંટણીનુ પરિણામ જાહેર થયું..તાપી જિલ્લાના નિઝર તાલુકા ખરિદ વેચાણ સંઘની ચૂંટણીમાં દિપકભાઈ પટેલ જંગી બહુમતી થી વિજય થયા હતા જેના લઈ તેમના સમર્થકો દ્વારા વિજય રેલી કાઢી હતી જેને લઇ વિજેતા થયેલા દીપક ભાઈ દ્વારા મીડિયા ને ૨ કલાકની આસપાસ માહિતી આપી હતી.