વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજનું મોટા પાયે ખોદકામ કરવામાં આવતું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને આ મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કરવામાં આવે તેવી માંગ કરી છે