ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળીને મતવિસ્તારના આરોગ્ય પ્રશ્નો તથા બ્લડ સ્ટોરેજ અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી.આ તકે રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ડાભી, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી સાગરભાઈ સરવૈયા, રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ ગુજરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.