લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા કન્યા શાળા અને શ્રીમતી શાંતા બેન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓને હથિયારોની જાણકારી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટેની તકેદારીઓ અને ટ્રાફિક નિયમો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.