શનિવારના 1 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના જણવાઈ નેશનલ હાઇવે નંબર 48 પાવર હાઉસ પાસે કારમાં ગત બહારના રોજ આગ લાગવાની ઘટના બની હતી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ સમગ્ર ઘટનામાં કારમાં દારૂ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કુલ 1 લાખ 9,600 નો મુદ્દામાલ કબજો લઈ ચાલકોના વોન્ટેડ જાહેર કરી પ્રોહીબશન અંગે ફરિયાદ દાખલ કરી છે.