મહેમદાવાદ ખેડા રોડ પર અકસ્માત સર્જાયો. કારને ઓવરટેક કર્યાં બાદ સામેથી આવતા મોપેડમાં ભટકાતા બાઈક ચાલકનું નીપજયું કરુણ મોત. મહે. ખેડા રોડ પર આવેલ સમર્થ કોમ્પ્લેક્ષની સામેથી આવતા ટ્રકની ઓવરટેક કરી સામેથી આવતા મોપેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બાદ બુલેટ ચાલકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો હતો. જ્યા સારવાર દરમ્યાન દુઃખદ મોત નીપજયું હતું. જે અકસ્માત અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી તૅમજ તપાસ હાથ ધરાઈ.