Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: તાલુકામાં આજે વરસાદી માહોલ, ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા

Jodiya, Jamnagar | Aug 27, 2025
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાનું આગમન થતાં ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યા હતા, વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us