વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે રક્તદાન શિબિર યોજાઈ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જે રક્તદાન કેમ્પનું આયોજન હેવનલી વિઝડમ ચર્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ગામના યુવાનો સહિત ના નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.સાથે રક્તદાન અંગે સમજણ પણ આપવામાં આવી હતી.જે અંગે 3 કલાકની આસપાસ વિગત પ્રાપ્ત થઈ હતી.