GST બચત મહોત્સવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 22 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર જીએસટી બચત મહોત્સવ અંતર્ગત આણંદ વિધાનસભા તથા કરમસદ આણંદ મહાનગર પાલિકાની બેઠક યોજાઈ. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા સંયોજક શ્રી લાલસિંહભાઈ વડોદીયા, ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ, આણંદ તાલુકા સંયોજક અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ, મહિલા મોરચા પ્રમુખ શ્રી દિપિકાબેન પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત