મહીસાગર જિલ્લામાં પણ નવીન બે તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં લુણાવાડા માંથી વિભાજીત થઈ અને કોઠંબા તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કોઠંબા તાલુકામાં સમાવિષ્ટ પાંચ મહુડીયા ઝારા અને વેરામાં આ ત્રણ ગામોને લુણાવાડા તાલુકામાં જ રહેવા દેવામાં આવે તેવી માંગ સાથે ગામ લોકો દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી.