મહેતાપુરા હાથમાંથી કોઝવે પરથી મહિલા પાણીમાં તણાઈ હોવાના ચોકાવનારા વિડીયો હવે સામે આવ્યા છે.હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં હાથમાંથી કોઝવે પરથી નદીના પાણી વહી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ આ કોજવે પરથી પસાર થવાની મનાઈ ફરમાવવામાં આવી છે જોકે આજે સવારે એક મહિલા અને બે યુવાનો હાથ પકડી અને આ કોઝવે પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જોકે પૂજવેલ ની વચ્ચે જ પાણીનું વહન વધુ હોવાથી અચાનક જ મહિલાની નીચે પડી હતી અને સીધી પાણીમાં ખેંચાઈ ગઈ હતી ત્યારે ચો