લીંબડી તાલુકા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પરનાળા અને ગેડી ગામને જોડતો કોઝવે ધોવાઈ જતાં હાલાકી. પરવાળા અને ગેડી ગામ વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો સહિત વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે જે મામલે પરનાળા ગામના સરપંચ દયારામભાઈ એ કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રતિક્રિયા આપી હતી.