Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર: સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વિધાર્થીના વાળ કાપવા મામલે સ્કૂલના ડાયરેક્ટર ઓફ એજયુકેશને વિગતો આપી
Jamnagar, Jamnagar | Sep 23, 2025
જામનગરના એરપોર્ટ રોડ પાસે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલ ફરી વિવાદમાં આવી, સ્કૂલના સ્પોર્ટસ ટીચરે વિધાર્થીના વાળ કાપ્યા, વાળમાં તેલ ન નાખવાની સામાન્ય બાબતમાં વાળ કાપી નાખ્યા, વાલીએ ફરિયાદ કરી. સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર ઓફ એજયુકેશને વિગતો આપી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!