'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તાલુકા પોલીસે CEIR પોર્ટલની મદદથી 22 મોબાઇલ 5 વાહન તેમજ દોઢ તોલા ચેન સ્નેચિંગના ગુનામાં રોકડ રૂપિયા 27,100 મળી કુલ રૂપિયા 9,09,470નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સોંપ્યો હતો. આ તકે તમામ અરજદારોએ તાલુકા પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.