Download Now Banner

This browser does not support the video element.

એસ.ઓ.જી.પોલીસે ગાંજા સાથે ઝડપેલ શખ્સને કોર્ટમાં રજૂ કરી પોરબંદરની જેલ હવાલે કરાયો

Porabandar City, Porbandar | Sep 5, 2025
એસ.ઓ.જી.પોલીસે કડીયા પ્લોટમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ધોની મોહનભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડા પાડી મકાનમાંથી 3 કિલો અને 502 ગ્રામ સુકો ગાંજા સહિત રૂપિયા 40520ના મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે એક શખ્સની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરતા આ શખ્સને પોરબંદરની જેલ હવાલે કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us