Download Now Banner

This browser does not support the video element.

નસવાડી: ગોયાવાંટ ગામે છેલ્લા ૪ મહિનાથી જિયો ટાવર બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા #jansamasya

Nasvadi, Chhota Udepur | Sep 7, 2025
નસવાડી તાલુકા ના ગોયાવાંટ ગામે છેલ્લા ૪ મહિનાથી જિયો ટાવર બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોબાઈલ નેટવર્ક ન મળતા ગામલોકોના રોજિંદા કામકાજ, ઓનલાઇન વ્યવહાર, વિદ્યાર્થીઓની ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા તથા તાત્કાલિક સંપર્ક સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ પરિસ્થિતિથી નારાજ ગ્રામજનોએ આજે જિયો કંપની સામે **“જિયો હાય હાય”**ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us