ડીસા ચંદ્રલોક રોડ પર રખડતાં પશુઓએ અડિંગો જમાવીને બેસતાં રાહદારીઓ વાહનચાલકો હેરાનપરેશાન.આજરોજ 2.9.2025 ના રોજ 8 વાગ્યા આસપાસ ડીસા ચંદ્રલોક રોડ પર ઈલેક્ટ્રોનિક સ્કુટીને ગાયે અડફેટે લેતાં સ્કુટી પર સવાર એક વિધાથીની સહિત અન્ય એક દિકરીને ગંભીર ઈજાઓ પહોંચી પાલિકાના સત્તાધીશો સામે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે આક્રોશ છવાયો.