નંદાસ૨ ૨ોડ,અંબે મંદિરના સાંનિધ્યમાં દ૨વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવના ધામ ધુમ પુર્વક ઉજવણી ક૨ાઈ જેમાં ગણેશજીનાદ સાથે સમગ્ર વાસ ગુંજી ઉઠયો આ જગ્યા દર વર્ષની જેમ આ વર્ષેપણ ગણેશજી ઔલોકીક શણગાર,આરતી,પ્રસાદ,રાસોત્સવ,બટુક ભોજન,વિગે૨ આયોજન ક૨વામાં આવે છે.