દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં શિરોવાડી શક્તિનગર વિસ્તારમાં મકાનમાં હિન્દુ આદિવાસી સહિતના લોકોને વિવિધ પ્રકારે પ્રલોપન આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાના કારસ્તાન સામે આવ્યું હતું પોલીસે નેપાળી દંપતી અને મધ્યપ્રદેશના એક સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે સમગ્ર બનાવવા અંગે ડીવાયએસપીએ આપી જાણકારી