ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપુર નદિમા ઘોડાપુર ને લઇ કોટમદર ગામના લોકોને ભારે હાલાકી લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ ગામલોકો પાણી ઉતરે ત્યાં સુધી રાહ જોવાની મજબુર બન્યાવરસોથી ગામ લોકો ને હાલાકી મામલે અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં