This browser does not support the video element.
ભચાઉ: સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના આરોપીને LCBએ ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Sep 2, 2025
પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન એન ચુડાસમા તથા પીએસઆઇ ડીજી પટેલની સૂચનાથી પુર્વ કચ્છ એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીની શોધમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનનો આરોપી ધર્મારામ કેસારામ શર્માની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.