Download Now Banner

This browser does not support the video element.

ભુજ: પાલિકા દ્વારા એન્કર સર્કલ હટાવાયું

Bhuj, Kutch | Aug 25, 2025
ભુજ નગરપાલિકા દ્વારા એન્કર સર્કલ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે અહીં ટ્રાફિક વધતા અનેક સમસ્યાઓ સર્જાઈ હતી ત્યારે આ સર્કલને હટાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે
Read More News
T & CPrivacy PolicyContact Us