સમાચારની વાત કરીએ તો આજે તારીખ 21 ઓગસ્ટના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કુવાક્લોરીનેશનની કામગીરી હાથ ધરી હતી જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા જે વિસ્તારો આવેલા છે ત્યાં ફર્યા હતા અને જે કુવાઓ આવેલા છે તેને ક્લોરીનેશનની કામગીરી હાથ ધરી હતી તેમજ જે પોરોની કામગીરી કરવાની હોય તે પણ હાથ ધરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરી છે.