ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક પાસેથી આર.ટી.ઓ. કચેરી જતો રોડ ઠેર ઠેર તૂટી ગયો હોય ખાડા પડતા ચોમાસામાં પાણી ભરાતા ખાડા ના દેખાતા હોય વાહન ચાલકો રોજ પરેશાન થતા હોય રસ્તા પરના ખાડા ચોમાસામાં રોજ અકસ્માત સર્જે છે.આ રસ્તો કરોડોના ખર્ચે નવો બનાવવાનો મંજુર થઈ ગયો છે પણ હાલખાડા હોય નવો ના બને ત્યાં સુધી ખાડા પૂરવા માંગ થઈ છે.જે અંગે નો વીડિયો સામાજિક કાર્યકર ચંદુભાઈ એ વીડિયો વાઇરલ કર્યો છે.આ વિગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે