વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી તેના ટિપ્પણીના મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના સુરનગર શહેર સાકઠન દ્વારા કુતરા દહન રાહુલ ગાંધીનો કરવામાં આવ્યું હતું અને સૂત્રોચાર કર્યા હતા