સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે મૂડી તાલુકાના પલાસા ગામે રહેતા ગણપતભાઈ પુનાભાઈ પીસડીયા ઉંમર વર્ષ 32 જેને પાંચ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં અત્યારે સાથે ફોટો પડાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અત્યારે આ શખ્સને એસ.જી પોલીસી ઝડપી પાડી મૂળી પોલીસ મથકે આર્મ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે