જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવિણ ચૌધરીએ આજે ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ આણંદ ખાતેના વેરહાઉસ ખાતે રાખવામાં આવેલ ઇવીએમ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. દર માશે નિયમિત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આણંદ ખાતેના વેરહાઉસની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવે છે.