સાબરકાંઠા જિલ્લામાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. અંગે જણાવવામાં આવ્યું હતું કે સીસીઆઈ માં કપાસ વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તારે જે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતાં ન આવડે તો તેમને કોટન માર્કેટ યાર્ડ હિંમતનગરની ઓફિસ નો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને આવા જણાવવામાં આવ્