શુક્રવારના 5:30 કલાકે આપેલી ઉપસિ્થત ની વિગત મુજબ વલસાડ તાલુકાના ખજુડી ગામ ખાતે આનંદ મંગલ સદ વિચાર પરિવાર દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવ કથા ના રસપાન માટે ધારાસભ્ય ધરમપુર| અરવિંદભાઈ પટેલ ઉપસિ્થત રહ્યા હતા અને કથાકાર ના આર્શીવાદ પ્રાપ્ત કરી ધન્યતાની અનુભૂત િ કરી હતી અને| કથા નો રસપાન પણ કર્યો હતો ત્યાં ઉપસિ્થત સૌને વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મોટી સંખ્યામાં શિવ કથા સાંભળવા માટે શ્રોતાઓ ઉપસિ્થત રહ્યા હતા