માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આગામી તારીખ 4 ના રોજ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના કાર્યક્રમને સફળ બનાવવા આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ હતી 156 માંગરોળ વિધાનસભા ના મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન વાંકલ ખાતે ગોપાલ ઇટાલીયાના હસ્તે થનાર છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક યોજાઇ હતી