જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ- જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો અંગે જનજાગૃતિ કાર્યક્રમ માટેની કામગીરી કરવામાં આવે છે.તેમાં સરકારી હાઇસ્કુલ (કુમાર) અને સરકારી હાઇસ્કુલ (કન્યા), પે- સેન્ટર શાળાનાં આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયત કચેરી, મંત્રી મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રીશ્રીઓને માનસિક જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યો