Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ઝુરાની વાડીમાં પોતાના જ પગમાં ગોળી ધરબી દેતા શખ્સ ઘાયલ

Bhuj, Kutch | Sep 1, 2025
તાલુકાના ઝુરાના વાડીવિસ્તારમાં પોતાના જ પગમાં બંદૂકથી ગોળી ધરબી દેતાં શખ્સ ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસચોકીમાં જીવણ બચાયા ભીલે નોંધાવેલી વિગતો મુજબ ઘાયલ દેવા ભગુ ભીલ (ઉ.વ. 42) તેમના મામા થાય છે અને છેલ્લા પચ્ચીસ વર્ષથી તેમની સાથે જ બળદેવસિંહની વાડી ઝુરાવાડી વિસ્તારમાં રહે છે. તા. 30/8ના દેવાએ બળદેવસિંહના ઘરમાં રહેલી બે નાળ (બાર બોર) બંદૂક ચોરીછૂપીથી લઇ ગયા હતા અને વાડીમાં ભૂંડ ભગાડવા માટે ક્યાંકથી કારતૂસ લઇ આવી વાડ
Read More News
T & CPrivacy PolicyContact Us