પંચમહાલ જિલ્લાના મોરવાહડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો ટીમલી રમતો વીડિયો આવ્યો સામે છે,મોરવાહડફમાં આજે ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં નિમિષાબેન સુથારે હાજરીઆપી હતી,જેમાં શોભાયાત્રા દરમ્યાન ગ્રામજનો સાથે ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ ટીમલી રમતા જોવા મળ્યા હતા.