અરવલ્લી જિલ્લા સેવા સદનના ગેટ પર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બુધવાર સાંજે 6 કલાલે હેલ્મેટ દ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા સેવા સદનની કચેરીઓમાં ફરજ બજાવતા અને અન્ય થ ડ્રિચકી વાહન પર ચાલકે હેલ્મેટ અને કારમાં ચાલકે સીટબેલ્ટ લગાવેલ ન હોય એવા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસે અપીલ કરી હતી.