હિંમતનગર નજીક આવેલો ગુહાઇ ડેમ હાલ ચોમાસાની સીઝનમાં નયનરમ્ય દ્રશ્યો રજૂ કરી રહ્યો છે. આ વર્ષે સારા વરસાદને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા ગુહાઇ ડેમના આકાશી દ્રશ્યો મનમોહક લાગી રહ્યા છે.હરિયાળી વચ્ચે પાણીનો અદ્ભુત નજારોચારેબાજુ લીલીછમ હરિયાળી અને વચ્ચેથી વહેતા ડેમના પાણીનો આ નજારો ખર