રાવલ નગર પાલિકા પ્રમુખના પુત્રેએ પત્ની ને છરી ના ઘા ઝીંક્યા.. રાવલ નગર પાલિકા પ્રમુખ ના પુત્ર રાણા ભાઈ જમોડે પોતાની પત્ની લક્ષ્મીબેન રાણાભાઇ જમોડને છરી ના ઘા ઝીંકી દેતા ચકચાર.. ઘાયલ લક્ષ્મીબેન ને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા.. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરાઈ