વિજાપુર સાબરમતી દેરોલ પુલ ઉપર અવર જવર માટે કાર્યપાલક ઈજનેર અને મામલતદાર દ્વારા નિરીક્ષણ કરાયું હતુ. પરંતુ હજુ પુલ ની સ્થિતિ જોતાં પૂલ પર વાહનો ની અવર જવર ઉપરનો પ્રતિબંધ આજરોજ મંગળવારે સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ વાહનો ની અવર જવર ઉપર પ્રતિબંધ ચાલુ રાખવા મા આવ્યો છે. ફકત પગદંડી માટે ચાલુ છે.