સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા બાદ શેરની આસપાસના પાંચ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ ગામમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં ખેલાડી ગામે 50 લાખના ખર્ચે નવા સીસી રોડનું ખાતમુરત નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ના હસ્તે કરવામાં આવ્યું જેમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા