સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામેથી વિદેશી દારૂ સાથે એક ને ઝડપી લેવાયો.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે પોલીસે રેડ કરતા વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ હિતેશ ગામીત નામના ઈસમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.