સેવાલિયા પોલીસની બાતમી મળી હતી જેના આધારે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમી આધારિત ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાંથી 31 કિલો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો આ સાથે પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી 13,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલ બંને આરોપી સહિત અન્ય સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.