Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: બેરણા પાસે થયેલા અકસ્માતમાં મૃતકના ભાઈએ ટ્રાવેલ્સ ચાલક સામે ફરિયાદ નોંધાવી

Himatnagar, Sabar Kantha | Aug 28, 2025
હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે 48 પર બેરણા ગામ પાસે ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આ બાબતે મૃતકના ભાઈએ ટ્રાવેલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us