ઘોઘા સમસ્ત કોળી સમાજ દ્વારા ગણપતિ દાદા ના વધામણા કરવામાં આવ્યા ઘોઘા બારવાળા વિસ્તારમાં આવેલ રામજી મંદિરે સમસ્ત કોળી સમાજ દ્વારા ગણપતિદાદાના વધામણા કરવામાં આવ્યા આજરોજ તારીખ 27/ 8 /25 ના રોજ ઘોઘા સમસ્ત કોળી સમાજ દ્વારા ગણપતિ દાદાના વધામણાં કરવામાં આવ્યા તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા તેમજ ગણપતિ દાદાને ઘોઘાના મુખ્ય માર્ગો પર DJ ના તાલ સાથે ફેરવી ઘોઘા બારવાળા વિસ્તારમાં આવેલ રામજી મંદિરે ગણપતિ દાદાના વધામણાં કરવામાં આવ્યા