નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ચેન્નાઇ એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જર સાથે માથાકૂટ મા ઉતરી દબંગાઈ કરતાં ટીટી. મુસાફર સાથે જીભાજોડી થતા મુસાફર ની ફેટ પકડી. મુસાફર ને કોચ મા લઇ જવાનો પ્રયાસ કર્યો. ફેટ પકડી ખેંચતાણ થતા મામલો બીચકી ગયો. નડિયાદ રેલવે પોલીસ ના હાજર કર્મચારીઓ વચ્ચે પડી મુસાફર ને છોડાવ્યો.