વિજાપુર સાબરમતી નદી મા ધરોઈ નુ પાણી આવતા અને હિરપુરા ચેક ડેમ માંથી દરવાજા ખોલી નાખી પાણી છોડવા માં આવતા તાલુકા ના કાંઠા વિસ્તારના દશ ઠથી વધુ ગામો ને આજરોજ શનિવારે સાંજે ચાર કલાકે ડિઝાસ્ટર વિભાગે એલર્ટ કર્યા હતા. કાંઠા વિસ્તારમાં નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવા સૂચનાઓ આપી હતી. જોકે વાગડી ગામ માં ફસાયેલ ટ્રેકટર નો રિસ્યું કરવા પાલિકા ફાયર વિભાગ પણ પોહચી હતી.