આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેવું જણાવ્યું છે. આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક હોય તો તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાતhttps://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે.